નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

સહાયક અંગો $\quad$ પ્રજનન અંગો

  • A

    વજ્રચક્ર, દલચક્ર $\quad$  પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર

  • B

    પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર $\quad$  વજ્રચક્ર, દલચક્ર

  • C

    વજ્રચક્ર, પુંકેસરચક્ર $\quad$  દલચક્ર , સ્ત્રીકેસરચક્ર

  • D

    દલચક્ર , સ્ત્રીકેસરચક્ર $\quad$  વજ્રચક્ર, પુંકેસરચક્ર

Similar Questions

દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.

પરિપુષ્પ એટલે....

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (પ્રાણી) કોલમ - $II$ (પ્રજાતિઓ)
$P$ ધારાવર્તી $I$ ડાયેંથસ, પ્રિમરોઝ
$Q$ અક્ષીય $II$ સૂર્યમુખી ,ગલગોટા
$R$ ચર્મવર્તી $III$ વટાણા
$S$ મુક્ત કેન્દ્રસ્થ $IV$ લીંબુ, જાસુદ, ટામેટા
$T$ તલસ્થ  $V$ રાઈ, દા३ડી

દલચક્ર માટે અસંગત છે.

નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.

  • [AIPMT 2010]