$CGS$માં બળનું મૂલ્ય $100 \,dyne$ હોય,તો $kg,meter$ અને $min$ ને મૂળભૂત એકમો લેવામાં આવે,તો બળનું નવું મૂલ્ય
$0.036$
$0.36$
$3.6$
$36$
$SI$ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો .
જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?
નીચે પૈકી કયો વિદ્યુતક્ષેત્રનો એકમ નથી?
ચુંબકીય ચાકમાત્રાનો એકમ શું થાય?
પ્રકાશ વર્ષ કઈ ભૌતિક શશિનો એકમ છે ? સમય કે લંબાઈ ?