નીચેનામાંથી કયો સાચો એકમ નથી.
પ્રતિબળ/વિકૃતિ $= N/{m^2}$
પૃષ્ઠતાણ $=N/m$
ઉર્જા $ = kg{\rm{ - }}m/\sec $
દબાણ $ = N/{m^2}$
સૂચિ $I$ અને સૂચિ $II$ મેળવો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $Nms^{-1}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $J\,kg^{-1}$ |
$(C)$ ગુપ્ત ઉષ્મા | $(III)$ $Nm$ |
$(D)$ કાર્યત્વરા (પાવર) | $(IV)$ $Nm^{-2}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો
તાપમાન કઇ રાશિમાંથી મેળવી શકાય છે?
ગુરુત્વ સ્થિતિમાનનો $SI$ એકમ શું થાય?
કોણીય પ્રવેગનો $SI$ એકમ પધ્ધતિમાં એકમ કયો થાય?
વાયુના સાર્વત્રિક અચળાંક $(R)$ નો $SI$ એકમ ...