સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા માટે નીચેનામાથી શું સાચું છે
ઊર્જાઘનતા = $\frac{1}{2} \times$ વિકૃતિ $\times$ પ્રતિબળ
ઊર્જાઘનતા = વિકૃતિ$^2 \times$ કદ
ઊર્જાઘનતા = પ્રતિબળ $\times $ કદ
ઊર્જાઘનતા =વિકૃતિ $\times $ કદ
તારનો યંગ મોડ્યુલસ $ Y$ અને એકમ કદ દીઠ ઉર્જા $E$ હોય તો વિકૃતિ કેટલી થાય $?$
ઉપરના છેડે જડિત કરેળ તાર પર $F$ બળ લગાવીને લંબાઈ $l$ સુધી લંબાય છે. તો તારાને ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે?
સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ઘનતા કોને કહે છે ? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.
$L$ લંબાઇના તાર પર $ Mg$ વજન લટકાવતા લંબાઇમાં થતો વધારો $l$ $ metres $ હોય,તો તારમાં સંગ્રહીત ઊર્જા
તાર પર $5\, kg$ નો પદાર્થ લગાવતાં લંબાઇમાં થતો વધારો $3\,m$ છે,તો ....... $joule$ કાર્ય થશે?