સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ઘનતા કોને કહે છે ? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.

Similar Questions

નીચેના તારમાંથી કોની ઊર્જા મહત્તમ હોય

તાર પર $5\, kg$ નો પદાર્થ લગાવતાં લંબાઇમાં થતો વધારો $3\,m$ છે,તો .......  $joule$ કાર્ય થશે?

રેલના પાટાના આડછેદનું ક્ષેત્રફળ $0.01\, {m}^{2}$ છે. તાપમાનનો તફાવત $10^{\circ} {C}$ છે. પાટાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $10^{-5} /{ }^{\circ} {C}$ છે. તો પાટામાં પ્રતિ મીટર દીઠ સંગ્રહ પામતી ઊર્જા (${J} / {m}$ માં) કેટલી હશે?

(પાટાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $10^{11} \,{Nm}^{-2}$ છે.)

  • [JEE MAIN 2021]

$3 \times {10^{ - 6}}\,{m^2}$ આડછેદ અને $4m$ લંબાઇ ધરાવતા તાર પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $1\, mm$ છે,તો સંગ્રહીત ઊર્જા કેટલી થાય ? $(Y = 2 \times {10^{11}}\,N/{m^2})$

એક તાર સ્થિતિસ્થાપક તાર માટે ઉર્જા નું સૂત્ર ____