..... સ્તનગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે.
પ્રોલેકિટન
$ADH$
$MSH$
$GH$
સિમન્ડનો રોગ ..... છે.
ગ્લુકોકોર્ટિકોઈડ અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
$ANF$ કેવી રીતે કાર્ય કરે છે ?
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.
કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.