નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?
વાલ
ચણા
વટાણા
એરંડા
બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે?
તેના બિજમાં ઢાલ આકારનું બિજપત્ર જોવા મળે છે.
આકૃતીમાં $X$ ને ઓળખો.
મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.
નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?