પરિમાણ વિશ્લેષણનો ઉપયોગ કરીને નીચેનામાંથી ક્યો સંબંધ તારવી શકાય ? [સંકેતોને તેમના સામાન્ય અર્થ દર્શાવે છે.]
આપેલ બધા
$v=u+ at$
$k=\frac{1}{2} m v^2$
$y=A \sin (\omega t+k x)$
(a)
એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ $(I)$, ગોળાનાં દળ $(m)$, ગુરુત્વપ્રવેગ $(g)$ પર આધારીત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો.
ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ …… થશે.
પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? તેના ઉપયોગ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.