જો પૃષ્ઠતાણ $(S)$, જડત્વની ચાકમાત્રા $(I)$ અને પ્લાન્કનો અચળાંક $(h)$ ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે?

  • [JEE MAIN 2019]
  • A

    $S^{1 /2} I^{1 /2} h^0$

  • B

    $S^{1 /2} I^{3 /2} h^{-1}$

  • C

    $S^{3 /2} I^{1 /2} h^0$

  • D

    $S^{1 /2} I^{1 /2} h^{-1}$

Similar Questions

વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર ..... 

પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.

નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ? 

બે ભૌતિક રાશિઓ $A$ અને $B$ એકબીજ સાથે $\mathrm{E}=\frac{\mathrm{B}-\mathrm{X}^2}{\mathrm{at}}$ સંબંધ ધરાવે છે. જ્યાં, $\mathrm{E}, \mathrm{X}$ અને $\mathrm{t}$અનુક્રમે ઉર્જા, લંબાઈ અને સમયના પરિમાણો ધરાવે છે તો $\mathrm{AB}$ ના પરિમાણ..........

  • [JEE MAIN 2024]

જો દળને $m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}$ વડે દર્શાવવામાં આવે તો $P$ નું મૂલ્ય (પ્રાચલો તેમના પ્રમાણિત અર્થ ધરાવે છે)___________છે.

  • [JEE MAIN 2024]