નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?

  • [JEE MAIN 2013]
  • A

    $C_2$

  • B

    $F_2$

  • C

    $O_2$

  • D

    $S_2$

Similar Questions

 નીચેના પરમાણુમાં કોની સૌથી નીચી $O-O$ બંધ લંબાઈ છે

${\rm{NO}},{\rm{N}}{{\rm{O}}^ + },{\rm{CN,C}}{{\rm{N}}^ - }$ અને ${\rm{CO}}$ ના બંધક્રમાંક આપો.

આણ્વિય કક્ષક સિદ્ધાંત મુજબ $Li_2^ + $ અને $Li_2^ - $ ના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ સાચુ છે ?

  • [JEE MAIN 2019]

આણ્વીય કક્ષકો કેવી રીતે મેળવાય છે ? તે જણાવો ?

નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ? 

  • [JEE MAIN 2014]