એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
તે વરાળમાં $AlCl_3$ પરમાણુ તરીકે અસ્તિત્વમાં હોઈ શકે છે
તે મજબૂત લુઈસ બેઇઝ છે
તે શૂન્યાવકાશ હેઠળ $180\,^oC$ પર ઉન્નત થાય છે
$(A)$ અને $(C)$ બંને
જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
$BF _{3}$ એ ધણી બધી ઔધોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે તેનું કારણ તેની .....
નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?
નીચેનામાંથી કયો ગુણધર્મ બોરોનની એનોમેલસ વર્તણૂંક ને સમર્થન કરતો નથી?
$Al$ ની વિધુત વિભાજન પદ્ધતિથી નિષ્કર્ષણમાં પીગલીત ક્રાયોલાઇટ વપરાય છે તેનું કારણ .......