ઉભયગુણી હાઇડ્રોક્સાઇડની જોડ નીચેનામાંથી કઇ છે ?
$A l( OH ), LiOH$
$Be ( OH )_{2}, Mg ( OH )_{2}$
$A l( OH )_{3}, Be( OH )_{2}$
$Ni ( OH )_{2}, Zn ( OH )_{2}$
નીચેનામાંથી ક્યો પ્રોટોનિક એસિડ નથી ?
સમૂહ $13$ નુ તત્વ $'X'$ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરી સંયોજન $XCl_3$ ઉત્પન્ન કરે છે . $XCl_3$ ઇલેક્ટ્રોનની ઊણપ ધરાવે છે અને $NH_3$ સાથે સરળતાથી પ્રક્રિયા કરી સંયોગી $Cl_3X \leftarrow NH_3$ આપે છે. જો કે $XCl_3$ એ દ્વિઅણુ તરીકે બનતો નથી. તો $X$ જણાવો.
એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વિદ્યુતવિભાજય કયો છે?
તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો ?
$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\, K - 333\, K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ તેમાંથી પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200\,^oC$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?