નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
આવૃત્તબીજધારીનાં જલવાહક પેશીમાં જલવાહિનીકી ગેરહાજર હોય છે.
આવૃત્તબીજધારીમાં જલવાહિનીકીની હાજરી તેમની - લાક્ષણિકતા છે.
જલવાહિનીકીના કોષો જીવંત હોય છે.
જલવાહિનીકી લાંબી નળાકાર જેવો કોષ છે જે ઘણાં ઘટકોનો બનેલો હોય છે.
સાચી જોડી પસંદ કરો :
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાહકપેશીઓમાં લાક્ષણિક તફાવત શું હોય છે ? તે જાણવો ?
મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે,
પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ રસકાષ્ઠ / મધ્યકાષ્ઠ એ ઘેરા બદામી રંગના દેખાય છે.
$(ii)$ સામાન્ય રીતે દ્વિદળીમૂળ / એકદળી મૂળમાં મજ્જા ગેરહાજર હોય છે.