વાહીપૂલો માટે નીચેના વિધાનો વાંચો :

(a) મૂળમાં, વારીપૂલના જલવાહક અને અન્નવાહક જુદી-જુદી ત્રિજ્યા પર એકબીજાને એકાંતરે ગોઠવાયેલ હોય છે.

(b) સહસ્થ, અવર્ધમાન (ક્લોઝડ) વાહીપૂલ,એધા ધરાવતાં નથી.

(c) વર્ધમાન (ઓપન) વાહિપૂલમાં એઘા જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલી હોય છે.

(d) દ્રિદળી પ્રકંડના વાહિપૂલો અંતરારંભ આદિદારૂ $(endarch\,protoxylem)$ ધરાવતા હોય છે.

(e) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક જૂથ હાજર હોય છે.

આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    માત્ર$(b), (c), (d)$ અને $(e)$

  • B

    માત્ર$(a), (b), (c)$ અને $(d)$

  • C

    માત્ર $(a), (c), (d)$ અને $(e)$

  • D

    માત્ર$(a), (b)$ અને $(d)$

Similar Questions

કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.

વાતછિદ્ર $( \mathrm{lenticels} )$ અને વાયુરંધ્ર $( \mathrm{stomata} )$ વચ્ચે શું તફાવત છે ?

મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.

ચોક્કસ કાર્યો લખો :

$(a)$ ચાલનીનલિકા

$(b)$ આંતરપુલીય એવા

$(c)$ સ્થૂલકોણક

$(d)$ વાયુત્તક

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :

જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલી પેશી : સંયોગી પેશી :: અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી પેશી : .............