6.Anatomy of Flowering Plants
easy

નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો : 

$(i)$ પુલીય એધા

$(ii)$ પરિચક્ર

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ સ્થાન : પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક પેશીની વચ્ચે

કાર્ય : વનસ્પતિમાં પાર્શ્વ બાજુએ વૃદ્ધિ માટે જવાબદાર.

$(ii)$ સ્થાન : મૂળ અને પ્રકાંડના અંતઃસ્તરની અંદર તરફ

કાર્ય : મૂળમાં પાર્ધ શાખાઓનો ઉદ્ભવ કરે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.