વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
શ્વસનતંત્રની નિષ્ફળતા પ્રેરાય છે.
હૃદયના સ્પંદન બંધ થઈ જાય છે.
વ્યક્તિનું આરોગ્ય બગડે છે.
આપેલ તમામ
જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય ?
આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?
નીચેના વાઈરસ - જન્ય રોગમાં અસંગત રોગને ઓળખો.
હાથીપગા માટે જવાબદાર સજીવ.