$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?

  • A

    બધા લસિકાકણો

  • B

    સક્રિય $B$ કોષો 

  • C

    $T-4$ લસિકાકણો

  • D

    $T$ લસિકાકણો

Similar Questions

$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

  • [AIPMT 2011]

ખૂબ જ અગત્યનાં એવા રેસર્પિનનાં આલ્કલોઇડનું પ્રથમ અલગીકરણ ..... દ્ઘારા કરવામાં આવ્યું.

આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગ $-'A'$ માંથી કયાં બે દર્દશામક ઔષધ મેળવાય છે?

નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • [AIPMT 2009]

માનવ શ્વેતકણો પર તૈયાર થતું $HLA$ એન્ટિજનએ કયાં રંગસૂત્રની અભિવ્યકિતથી ઉત્પન્ન થાય છે