નીચેનામાથી કોનું પરિમાણ બાકીના ત્રણથી અલગ છે?

  • A

    પાવર

  • B

    કાર્ય

  • C

    ટોર્ક

  • D

    ઉર્જા

Similar Questions

પરિમાણરહિત રાશિ કઈ છે?

એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લાગતું શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં છે તો આ સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

જો કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટીકલ વેગ $v_c$ ના પરિમાણને $ [\eta ^x,\rho ^y,r^z]$ વડે દર્શાવવામાં આવે છે. જયાં $\eta,\rho $ અને $r $ એ અનુક્રમે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજયા છે, તો $ x,y $ અને $z$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

  • [AIPMT 2015]

સૂચિ $I$ અને સૂયિ $II$ મેળવો

List $I$ List $II$
$A$ ટોર્ક  $I$ ${\left[\mathrm{M}^1 \mathrm{~L}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]}$
$B$ ચુંબકીય ક્ષેત્ર  $II$ $\left[\mathrm{L}^2 \mathrm{~A}^1\right]$
$C$ ચુંબકીય ચાક્માત્રા $III$ ${\left[\mathrm{M}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]}$
$D$ મુક્ત અવકાશની પારગામયતા $IV$ $\left[\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

  • [JEE MAIN 2024]

જ્યોતિ ફલક્સનું પરિમાણિક સૂત્ર શોધો.

  • [AIIMS 2019]