પરિમાણ $\left[ MLT ^{-2} A ^{-2}\right]$ $.........$ને અનુરૂપ છે.
આત્મપ્રેરણ
ચુંબકિય પારગમ્યતા
વિદ્યુતકીય પરાવૈદ્યુતાંક
ચુંબકિય ફલક્સ
જો વેગ $(V)$, બળ $(F)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?
$C{V^2}$ નું પારિમાણિક સૂત્ર કોના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.
જો ${E}, {L}, {m}$ અને ${G}$ અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર ${P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}$ માં રહેલ રાશિ $P$ નું પરિમાણિક સૂત્ર કેવું થાય?
નીચે પૈકી કયું પરિમાણરહિત થાય?