નીચેના માંથી કયો ભૌતિક રાશિ પરિમાણ રહિત છે?

  • A
    ખૂણો
  • B
    તણાવ
  • C
    બળનો ઢાળ
  • D
    વેગનો ઢાળ

Similar Questions

ગતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

$P = \frac{{{B^2}{l^2}}}{m}$ નું પારિમાણીક સૂત્ર શું થાય?,
જયાં $B$ = ચુંબકીય ક્ષેત્ર, $l$ = લંબાઇ ,$m$ =દળ

એકમ રહિત રાશિએ..... છે.

નીયેનામાંથી ક્યા બળના પરિમાણો નથી?

$RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
($C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે)

  • [AIPMT 1995]