નીચેનામાંથી કોણ પાર્શ્વિય વર્ધનશીલ પેશી નથી?

  • [AIPMT 2010]
  • A

    પુલીય એધા

  • B

    આંતરપુલીય એધા

  • C

    ત્વક્ષેધા

  • D

    આંતરવિષ્ટ વર્ધનશીલ

Similar Questions

વનસ્પતિનાં પ્રકાંડ(થડ)માં ઘેરાવા માટે જવાબદાર વર્ધનશીલ પેશી

ત્વક્ષેધા અને વહિપુલીય એધા .......

  • [AIPMT 1990]

પેશી માટે અસંગત છે. 

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો. 

અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.