એધાને કારણે નીચે પૈકી શેમાં વધારો થાય છે?
લંબાઈ
પહોળાઈ
પરિધ
એકપણ નહિં
નીચે પૈકી કઈ પાર્શ્વીય વર્ધનશીલપેશી નથી?
નીચે પૈકી કયું પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું ઉદાહરણ છે?
નીચેનામાંથી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને ઓળખો.
આંતર્વિષ્ટ વર્ધમાન પેશી તેની વચ્ચે હોય
પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?