મૂળમાંથી મેળવવામાં આવતું ઔષધ કે જે માનસિક બિમારી મટાડે છે અને રૂધિરનું દબાણ ઘટાડે છે તે શામાંથી મેળવવામાં આવે છે?

  • A

    રાઉવોલ્ફીયા સર્પેન્ટીના

  • B

    એટ્રોપા બેલાડોના

  • C

    કોલ્ચીકમ લ્યુટીયમ

  • D

    ડીજીટાલીસ પુરપુરીયા

Similar Questions

$IPM$  નો અર્થ .........

ભારતમાં બાયોગેસ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી છે ?

નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?

નીચેના પૈકી કોણ અસરકારક પુરવાર થયેલ છે?

$X$ અને $ Y$  ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $ Y$
 $(1)$ ઇન્સિલેજ  $(P)$ પાણીના પ્રદૂષણની માત્રા નક્કી કરાય છે. 
 $(2)$ ફ્લોક્સ  $(Q)$ ઢોરનો ખોરાક 
 $(3)$ બાયોગેસ  $(R)$ પાણીમાં રહેલ ફૂગની કવકજાળ સાથે બેક્ટેરિયાનું જોડાણ 
 $(4)$ $BOD $ $(S)$ જૈવિક કચરા પર અજારક ચયાપચય