નીચેનામાંથી કઈ જોડી છે જે $10 \,N$ બળ ધરાવતા સદિશના લંબઘટકોની જોડી નથી ?

  • A

    $6 \,N$ અને $8 \,N$

  • B

    $7 \,N$ અને $\sqrt{51} \,N$

  • C

    $6 \sqrt{2} \,N$ અને $2 \sqrt{7} \,N$

  • D

    $9 \,N$ અને $1 \,N$

Similar Questions

એક સ્થાનાંતર સદિશનો જેનો $Y$ અક્ષના ઘટકનું મૂલ્ય $10$ એકમ છે. તેણે X-અક્ષ સાથે બનાવેલો ખૂણો $30^°$ હોય તો સદિશનું મૂલ્ય શોધો.

$\hat i\,\, + \;\,\hat j\,$ સાથેનો $3\hat i\,\, + \;\,4\hat j$ નો  ઘટક ક્યો છે ?

જો સદિશ $ \overrightarrow A = 2\hat i + 4\hat j - 5\hat k $ ,હોય તો સદીશનો દિશાકીય cosine કેટલો થાય?

$4$ ના મૂલ્યનો સ્થાનાંતર સદીશ $x$ -અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. $x-y$ સમતલમાં તેનો લંબઘટકો શું હશે ?

સદિશ $ \overrightarrow A = 2\hat i + 3\hat j$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $y$- અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે?