સદિશ $ \overrightarrow A = 2\hat i + 3\hat j$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $y$- અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$ {\tan ^{ - 1}}3/2 $
$ {\tan ^{ - 1}}2/3 $
$ {\sin ^{ - 1}}2/3 $
$ {\cos ^{ - 1}}2/3 $
નીચે પૈકી કઈ રાશિ સદીશ છે.
સદિશ $\mathop {\rm{P}}\limits^ \to $ $ \alpha, \beta $ અને $ \gamma $ સાથે અનુક્રમે $ X, Y$ અને $Z$ ખૂણા બનાવે છે.તો $ {sin^2}\alpha + {sin^2} \beta + {sin^2} \gamma $ =
સમાન સદિશો , અસમાન સદિશો તથા સમાંતર સદિશો કોને કહે છે ?
કોઈ સદિશનો એકમ સદિશ $a\widehat i\, + b\widehat j\, + c\widehat k$ છે. જો $a$ અને $b$ ના મૂલ્યો અનુક્રમે $0.6$ અને $0.8 $ હોય, તો $c$ નું મૂલ્ય શોધો.
સદીશમાં ફેરફાર શેના કારણો થાય છે ?