નીચે પૈકી એક જોડી અયોગ્ય રીતે ગોઠવેલ છે.
ગ્લુકાગોન-બીટા કોષો (પ્રાપ્તિ)
સોમેટોસ્ટેટીન-ડેલ્ટા કોષો (પ્રાપ્તિ)
કૉર્પસ લ્યુટિયમ-રિલેક્સિન ( સ્ત્રાવ)
ઇસ્યુલિન-ડાયાબિટીસ મેલિટ્સ (રોગ)
કયો અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓ પહોળી બનાવવા, ઑક્સિજનનો વપરાશ વધારવા અને ક્ષુકોઝનેસીસ માટે જવાબદાર છે ?
હાઈપરથાયરોડિઝમ ..... રોગ કરે છે.
ગ્રાફીયન પુટિકામાં અંડપતન થયા પછી, તૂટેલ ગ્રાફીયન પુટિકા ......... નો સ્ત્રાવ કરે છે.
અસ્થિમાં કુરુપતા નીચેનામાંથી શેની ત્રુટિને કારણે થાય છે?
એડિસન્સ રોગ ...... ને કારણે થાય છે.