એડિસન્સ રોગ ...... ને કારણે થાય છે.
એડ્રિનલ બાહ્યક અંત:સ્ત્રાવોનું વધુ ઉત્પાદન
એડ્રિનલ મજ્જક દ્વારા અંત:સ્ત્રાવોનું વધુ ઉત્પાદન
એડ્રીનલ મજ્જક દ્વારા અંત:સ્ત્રાવોનું ઓછુ ઉત્પાદન
એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવોનું ઓછુ ઉત્પાદન
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.
એક વ્યક્તિને તેના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયના પ્રશ્નો છે, તો નીચે પૈકી કઈ એક ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી?
....... રક્તકણનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
..... સ્તનગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે.
........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.