નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી.

વિધાન $II$ : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]
  • A

     વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.

  • B

     વિધાન $I$ સાયું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

  • C

    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાયું છે.

  • D

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

Similar Questions

કોઈ એક વિસ્તારમાં હાથીની વસ્તીની વધુ ગીચતા ........માં પરિણમે છે.

હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]

લાઈકેન લીલ અને ફુગનું જાણીતું સંયોજન છે, જયાં ફૂગ .........ધરાવે છે.

પરભક્ષણનું કાર્ય કયું છે?