આપેલ પૈકી . . . સત્ય છે .
$|x - y|\, = \,|x|\, - \,|y|$
$|x + y|\, \le \,|x|\, - \,|y|$
$|x - y|\, \ge \,|x|\, - \,|y|$
$|x + y|\, \ge \,|x|\, - \,|y|$
(c)It is based on the properties of moduli.
નીચેની પદાવલિને $a + ib$ સ્વરૂપમાં દર્શાવો : $\frac{(3+i \sqrt{5})(3-i \sqrt{5})}{(\sqrt{3}+\sqrt{2 i})-(\sqrt{3}-i \sqrt{2})}$
જો $\left| {z – 3i} \right| \le 5$ હોય તો $| z + 2 |$ ની ન્યૂનતમ કિમત મેળવો
$1 – i$ ની વિરોધી સંખ્યા મેળવો.
ઉકેલો : $\sqrt{5} x^{2}+x+\sqrt{5}=0$
જો ${\left( {\frac{{1 + i}}{{1 – i}}} \right)^m} = 1,$તો $m$ ની . . . ન્યૂનતમ ધન પુર્ણાક માટે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.