નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
ટામેટામાં ફળ કેપ્સ્યુલ છે.
ઑર્કિડના બીજ તૈલી ભ્રૂણપોષ ધરાવે છે.
પ્રાઈમરોઝમાં જરાયુવિન્યાસ તલસ્થ છે.
ટુલીપનું પુષ્પ રૂપાંતરિત પ્રકાંડ છે.
જે વનસ્પતિ ચૂષક મૂળ ઉત્પન કરે છે .....
જ્યારે ક્રુસીફેરી વનસ્પતિઓને દળવામાં આવે, કે ખાંડવામાં આવે ત્યારે .....ની હાજરીને કારણે તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ વટાણામાં : ધારાવર્તી જરાયુવિન્યાસ : ડાયેન્થસ : .....
$(ii)$ સોલેનેસી : અનષ્ટિલા : ફેબેસીમાં : ..........
ત્રિસ્ત્રીકેસરીયુક્ત બહુસ્ત્રીકેસરી બીજાશય ધરાવતાં પુષ્પો ક્યાં જોવા મળે છે?
ચણા ......કુળ ધરાવે છે.