ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
સ્ત્રીઓમાં મેનોપેઝ દરમિયાન ખાસ એકાએક જનન પિંડોના અંતઃસ્ત્રાવ વધી જાય છે.
ઋતુચક્રની શરૂઆતને મેનારકી કહે છે.
સામાન્ય ઋતુસ્ત્રાવ દરમિયાન આશરે $40\, ml$ રુધિર ગુમાવાય છે.
ઋતુસ્ત્રાવ પ્રવાહી સહેલાઈથી ગંઠાઈ જાય છે.
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?
મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.
પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?