કયું વિધાન સાચું નથી ?

  • A

    ફલનની ગેરહાજરીમાં, કોપર્સ લ્યુટીયમનું વિઘટ થાય છે.

  • B

    પ્રસૂતિ દરમિયાન માસિકચક્ર બંધ થાય.

  • C

    ફોલિક્યુલર તબક્કે $LH$ અને $FSH$ નો સ્ત્રાવ ઘટે.

  • D

    એન્ડોમેટ્રિયમ (ગર્ભાશયનું અંતઃસ્તર) તુટતા માસિક સ્ત્રાવ થાય છે.

Similar Questions

ખોટું વિધાન નક્કી કરો.

  • [NEET 2016]

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?

લ્યુટીયલ તબક્કાનું બીજું નામ શું છે?

કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?

નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?