- Home
- Standard 10
- Science
6. Control and Coordination
medium
ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.
Option A
Option B
Option C
Option D
Solution

ચેતાકોષોના કાર્યોનું વર્ણન નીચે પ્રમાણે છે :
જયારે કોઈ સંવેદના ચેતાકોષના અગ્રભાગે આવેલા શિખાતંતુમાં આવે છે, ત્યારે રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગનું નિર્માણ થાય છે.
આ આવેગ શિખાતંતુથી ક્રમશઃ આગળ વધી ચેતાક્ષ સુધી પહોંચે છે.
ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમને પસાર કરી બીજા ચેતાકોષ સુધી અને ત્યાંથી ગ્રંથિઓ અને સ્નાયુપેશી સુધી સંવેદનાનું વહન કરે છે.
ચેતાપેશી ચેતાકોષની એક આયોજન બદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે આ સૂચના કે સંવેદના વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી જોવા મળે છે.
Standard 10
Science