પ્રાણીકોષોમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે ?
ફક્ત કોષરસમાં .
કોષકેન્દ્રિકા અને કોષરસમાં
કોષરસ અને કણાભસૂત્રોમાં
કોષકેન્દ્ર સાથે જોડાયેલા રિબોઝોમ્સમાં
અગ્રેસર અને વિલંબિત શૃંખલાનાં સંશ્લેષણ માટે શેની જરૂર છે?
રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?
નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?
$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.
$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.
$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.
$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.
બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?
$DNA$ પર $m- RNA $ ના સંશ્લેષણની પ્રક્રિયાને .......કહે છે