પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
ચીકાશયુકત અને વજનમાં હલકી
ચીકાશયુકત અને વજનમાં ભારી
ચીકાશવિહીન અને વજનમાં ભારે
ચીકાશવિહીન અને વજનમાં હલકી
આકૃતિ માટે સારું વાકય શોધો :
ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?
કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?
મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?