ઓટોગેમી એટલે...

  • A

    એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપીત થાય

  • B

    એક વનસ્પતિ પર આવેલ એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા

  • C

    કોઈ અન્ય વનસ્પતીનાં પુષ્પનાં પરાગાસન પર પરાગરજનું વહન થવું તે

  • D

    એકપણ નહીં

Similar Questions

કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?

સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.