પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.
$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી
$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.
$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.
માત્ર $I$ અને $II$
માત્ર $II$ અને $IV$.
માત્ર $I$ અને $IV$
માત્ર $I$ અને $III$
આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?
પવન પરાગિત પુષ્પો એ ..... છે.
ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?