કણોના બનેલાં તંત્ર પર કયાં પ્રકારના બળો લાગે છે ?
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ લખો.
સમાંગ પદાર્થોનો અર્થ લખો.
સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો.
ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.
સ્થિર અક્ષની ચકાસણી કેવી રીતે થાય છે ?