ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ? 

Similar Questions

પરમાણુ દળના એકમ અને તેની વ્યાખ્યા લખો. 

ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?

  • [AIPMT 1996]

નીચેના વિધાનો વાંચોઃ

$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.

$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.

$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.

$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.

$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

જેમ દળ ક્રમાંક $A$ વધે તો ન્યુક્લિયસ સાથે સંબંધિત કઈ રાશિમાં ફેરફાર થશે નહિ?

જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 \;fm$  હોય, તો ${ }_{32}^{125} Te$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?

  • [AIEEE 2005]