ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખો.
ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો
આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની વ્યાખ્યા લખો.
નીચેનામાંથી કયો ન્યુક્લિઅસ આઈસોટોનની જોડ દર્શાવે છે?
$Cu^{64}$ ના બે ન્યુકિલયસની સપાટી સંપક માં હોય તેમ છે. તો તેમની વચ્ચેની સ્થિતિઊર્જા કેટલા ……….. $MeV$ થશે?
આયર્ન (લોખંડ)ના ન્યુક્લિયસ માટે દળ $55.85 \,u$ અને $A= 56$ આપેલ છે. તેના ન્યુક્લિયસની ઘનતા શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.