ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંક શાથી ગણાય છે ?
આકૃતિ જુઓ. $4\; kg$ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશ: ઢળતું કરતાં $\theta= 15^o$ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?
$2kg $ નો બ્લોક $30^o$ ના ઢાળ પર પડેલો છે જો સ્થિત ઘર્ષણાંક $0.7$ હોય તો ઘર્ષણબળ ....... $N$ થાય.
$1000 \,kg$ દળ ઘરાવતી કાર $10 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.એન્જિન દ્વારા $1000\, N$ બળ અને ઘર્ષણ દ્વારા $500 \,N$ બળ લાગતું હોય,તો $10 \,sec$ પછી કારનો વેગ ........... $m/s$ થશે.
અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?
બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય.... છે