- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
medium
નીચેનાંની સત્યતા ચકાસવા માટે કારણ આપો :
$(a)$ પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે.
$(b)$ લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે.
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ પાણી એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે કારણ કે
તેનું ઠારબિંદુ $0\,^oC$ અને ઉત્કલનબિંદુ $100\,^oC$ છે.
તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે.
તેને જે પાત્રમાં ભરવામાં આવે છે, તેના જેવો જ આકાર ધારણ કરે છે, પરંતુ તેના કદમાં કોઈ જ ફેરફાર થતો નથી.
$(b)$ લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે કારણ કે
લોખંડનું ગલનબિંદુ ઓરડાના તાપમાન કરતાં ઊંચું હોય છે.
તે ચોક્કસ કદ અને આકાર ધરાવે છે.
તે દ્રઢ અને સખત હોય છે.
Standard 9
Science