ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.
ટર્મિનલ વેગ કઈ બાબત પર આધારિત છે ? તે જાણવો ?
$r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........
નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?
$1$ પૉઈસિલ $=$ .......... પોઇસ.