ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ અંતર સાથે કયાં આલેખ મુજબ બદલાય?
એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?
શ્યાનતાનો કોઈ એક વ્યવહારીક ઉપયોગ જણાવો.
$\eta $ શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક $R$ ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ $\nu_1 $ છે હવે આ ગોળાને $27$ સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ $\nu_2 $ હોય તો $(\nu_1/\nu_2)$ નો ગુણોત્તર કેટલો થાય?
${\rho _1}$ દ્રવ્યની ઘનતાવાળા એક ઘન ગોળાનું કદ $V$ છે.તે ગોળાને ${\rho _2}$ ઘનતાવાળા પ્રવાહીમાં મુકત પતન કરાવવામાં આવે છે.( જયાં ${\rho _1} > {\rho _2}$ ). આ ગોળા પર પ્રવાહી દ્રારા લાગતું શ્યાનતા બળ તેનાં વેગનાં વર્ગના સમપ્રમાણમાં છે તેમ સ્વીકારો.અર્થાંત $F(v)= -kv^2 (k >0 )$, તો ગોળાનો અંતિમ વેગ કેટલો થાય?
તરલના $m$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બુંંદો ઉચ્ચતમ ઊંચાઈએથી પડે છે તો તેનો વેગ નીચે કોના મુજબ સમપ્રમાણમાં છે ?