- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
બસની ગતિ નિયમિત (અચળ) હોતી નથી પણ તેની ઝડપ વારંવાર બદલાય છે અને ક્યારેક અચાનક વળાંક પણ લે છે.
છત પર રાખેલ સામાન જડત્વના કારણે તે પોતાની સ્થિતિ (સ્થિર કે ગતિ)માં ફેરફારનો વિરોધ કરે છે તેથી સામાન બાજુમાં કે આગળ કે પાછળ પડી શકે છે. તેથી સામાન ન પડે તે માટે સામાનને દોરડા વડે બાંધવામાં આવે છે.
Standard 9
Science
Similar Questions
medium