- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
$10\, kg$ દ્રવ્યમાન ધરાવતી એક ડંબેલ (dumb-bell) $80\, cm$ ઊંચાઈએથી જમીન પર પડે તો તે જમીન કેટલું વેગમાન આપશે ? તેનો અધોદિશામાં પ્રવેગ $10\, m \,s^{-2}$ લો.
A
$25\, kg\, m \,s^{-1}$
B
$49\, kg\, m \,s^{-1}$
C
$40\, kg\, m \,s^{-1}$
D
$45\, kg\, m \,s^{-1}$
Solution
અહીં ડંબેલનું દળ $m = 10\, kg$
જમીનથી ડંબેલની ઊંચાઈ $h = 80\, cm = 0.8\, m $
પ્રવેગ $d = g = 10\, ms^{-2}$
પ્રારંભિક વેગ $u = 0$
અંતિમ વેગ $v = ?$
વેગમાન $p = ?$
ગતિના ત્રીજા સમીકરણ પરથી
$v^2-u^2=2as$
$v^2 -(0)^2 = 2 \times 10 \times 0.8$
$v^2 = 16$
$v = 4 \,ms^{-1}$
અને વેગમાન $p = mv$
$= 10 \times 4$
$p = 40\, kg\, ms^{-1}$
Standard 9
Science
Similar Questions
medium