પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....
આંતરિક અંગો દ્વારા શકય એવા દબાણથી બચાવવા
અધિવૃષણની વૃદ્ધિ માટે વધુ અવકાશ પૂરો પાડવા
પુરુષમાં બાહ્ય જાતિય લક્ષણો પ્રદર્શિત થાય
શુક્રોત્પાદન માટે જરૂરી નીચું તાપમાન મળી રહે તે માટે
કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?
યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.
આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q$