- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
medium
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}$
A
$16570$
B
$16600$
C
$16377$
D
$16380$
Solution
ધારો કે $x=28,\, y=-15$ અને $z=-13$
પછી $x+y+z=28-15-13=0$
આપણે જાણીએ છીએ કે $x+y+z=0,$ તો $x^{3}+y^{3}+z^{3}=3 x y z$
$\therefore$ $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}=3(28)(-15)(-13)$ $[\because 28+(-15)+(-13)=0]$
$=3(5460)=16380$
આમ, $(28)^{3}+(-15)^{3}+(-13)^{3} =16380$
Standard 9
Mathematics