2. Polynomials
easy

નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=3 x+1, \,\,x=-\,\frac{1}{3}$

Option A
Option B
Option C
Option D

Solution

$p\left(-\frac{1}{3}\right)=3\left(-\frac{1}{3}\right)+1=-1+1=0$

હા. આમ, $x=-\frac{1}{3}$ એ બહુપદી $3x+1$ નું શૂન્ય છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.