કિમત મેળવો.
$(14)^{3}+(27)^{3}-(41)^{3}$
$-46494$
$45745$
$-32514$
$44586$
વિસ્તરણ કરો.
$(3 a+5 b)^{3}$
બહુપદી $\sqrt{2}$ ની ઘાત ……….. છે.
ચકાસો કે $3$ અને $5$ બહુપદી $x^{2}-x-6$ નાં શૂન્ય છે કે નહીં.
$x^{2}-23 x+120$ ના અવયવ ……. છે.
$x+y=-4$ હોય, તો $x^{3}+y^{3}-12 x y+64$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.